સિરિયાનાં રાષ્ટ્રપતિ અસદ ભાગીને ક્યાં ગયા?
8મી ડિસેમ્બર એટલે કે રવિવારની સવાર સિરીયાની રાજધાની દમાશ્ક પર 11 દિવસથી લડી રહેલા વિદ્વાહી જૂથોએ કબજો કરી લીધો. બપોર સુધીમાં સમાચાર આવ્યા કે રાષ્ટ્રપતિ બશર અલ-અસદ દેશ છોડીને ભાગી ગયા છે. જોકે તેમને આશ્રય કોણ આપશે તે જાણી શકાયું નથી. એક અઠવાડિયા પહેલા સુધી અલ-અસદ સરકાર દેશના મોટા ભાગ પર નિયંત્રણમાં હતી, પછી અચાનક…
શું ડ્રોનાલ્ડ ટ્રમ્પે ભારત અને ચીનને ધમકી આપી? જાણો વધુ વિગત..
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડ્રોનાલ્ડ ટ્રમ્પે ઘણા પ્રસંગોએ એકબીજાને સારા મિત્ર ગણાવ્યા છે, પરંતુ ટ્રમ્પ વેપાર સંબંધિત મુદ્દાઓ પર પણ ભારતને નિશાન બનાવી રહ્યા છે આ મુદ્દે બ્રિક્સમાં સામેલ ભારત અને ચીન જેવા દેશોને ખુલ્લેઆમ ધમકી આપી છે. ટ્રમ્પ એ કહ્યું હતું કે જો બ્રિક્સ દેશો ડોલર સિવાય અન્ય કરન્સીમાં…
કેનેડા આંતકવાદીઓ માટે ભારત સાથે સંબંધ ખરાબ કરી રહ્યુ છે, જાણો વધુ વિગત..
1980નાં દાયકાનો કિસ્સો છે. ખાલિસ્તાની તલવિંદરસિંહ પરમારનું નામ પંજાબમાં 2 પોલીસ અધિકારીઓની હત્યામાં સામે આવ્યુ છે, જે કેનેડા ભાગી ચૂક્યો હતો. એ સમયે કેનેડાનાં વર્તમાન વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોનાં પિતા પિયરે ટ્રુડો હતા. ઈન્દિરા ગાંધીએ પિયરે ટ્રુડોને કહ્યું હતું કે તે તલવિંદરને ભારતને સોંપી દે. ટ્રુડોએ સ્પષ્ટ ઈન્કાર કરી દીધો. આના પર ઈન્દિરાએ નારાજગી વ્યક્ત કરી…
શું દિલ્હીનાં લોકો ફેંફસામાં ઝેર ભરે છે? જાણો વિગત.
તા.18 નવેમ્બર 2024નાં સૌથી મોટા સમાચાર દિલ્હીનાં પ્રદૂષણનાં હતા. આ દિવસનો AQI 500 પાર કરી ગયો હતો, જે આ સિઝનમાં સૌથી ખરાબ માનવામાં આવે છે. દેશમાં પ્રદૂષણનું સ્તર માપના સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB), અનુસાર છેલ્લા 2 દિવસમાં દિલ્હીમાં પ્રદૂષણ ખૂબ જ ખતરનાક સ્તરે પહોંચી ગયું છે. 17 નવેમ્બર ને રવિવારનાં રોજ AQI 441 હતો…