Uncategorized
ભારતની ફાઈનલ ક્રિકેટ મેચમાં જીતની ઉજવણી ક્રિકેટ રસિકોને ભારે પડી..
ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં તા.09/03/2025નાં રોજ ભારત અને ન્યુઝીલેન્ડની ફાઈનલ ક્રિકેટ મેચનું દુબઈમાં આયોજન કરવામાં આવ્યુ હતુ. આ ફાઈનલ મેચમાં ભારતની જીત થઈ હતી. ભારતની જીતની ઉજવણી દેશમાં ઠેર-ઠેર કરવામાં આવી હતી. ઉજવણી દરમિયાન અમુક અસામાજિક તત્વો અમદાવાદનાં બાપુનગરનાં ચાર રસ્તા પર આવેલા સામાજીક અગ્રણી હરદાસબાપુનાં સ્ટેચ્યુ પર ચઢી ગયા હતા. આ ઘટનાથી સૌરાષ્ટ્રનાં પટેલ સમાજની…
ભારતની ફાઈનલ ક્રિકેટ મેચમાં જીતની ઉજવણી ક્રિકેટ રસિકોને ભારે પડી..
ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં તા.09/03/2025નાં રોજ ભારત અને ન્યુઝીલેન્ડની ફાઈનલ ક્રિકેટ મેચનું દુબઈમાં આયોજન કરવામાં આવ્યુ હતુ. આ ફાઈનલ મેચમાં ભારતની જીત થઈ હતી. ઉજવણી દરમિયાન અમુક અસામાજિક તત્વો અમદાવાદનાં બાપુનગરનાં ચાર રસ્તા પર આવેલા સામાજીક અગ્રણી હરદાસબાપુનાં સ્ટેચ્યુ પર ચઢી ગયા હતા. આ ઘટનાથી સૌરાષ્ટ્રનાં પટેલ સમાજની લાગણી દુભાઈ હતી અને લોકોમાં રોષ ફેલાયો હતો….
શું અમેરિકા પણ ચીનની જેમ વિસ્તારવાદની રાજનીતી કરશે? જાણો વધુ વિગત..
29 નવેમ્બર, 2024ના રોજ કેનેડિયન પીએમ જસ્ટિન ટ્રુડો યુએસના ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા હતા. ડિનર ટેબલ પર ટ્રમ્પે કહ્યું હતું કે કેનેડાને અમેરિકાનું ’51મું રાજ્ય’ બનવું જોઈએ. આ મિટિંગ સાથે સંબંધિત પોસ્ટમાં પણ ટ્રમ્પે કેનેડાના પીએમને ‘ગવર્નર ટ્રુડો’ કહ્યા છે. ટ્રમ્પના આ વિસ્તરણવાદી વલણની ખૂબ ચર્ચા થઈ હતી. છેલ્લા બે દિવસમાં ટ્રમ્પે તેમની વિસ્તરણ…
ટ્રમ્પે શપથ આમંત્રણ આપ્યું, પરંતુ મોદીને નહી. જાણો વધુ વિગત..
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અનેક પ્રસંગોએ એકબીજાને સારા મિત્રો ગણાવ્યા છે. આમ છતાં PM મોદી 20 જાન્યુઆરીએ ટ્રમ્પના શપથગ્રહણ સમારોહમાં જોવા મળશે નહીં. વિદેશમંત્રી એસ. જયશંકર ભારતનું પ્રતિનિધિત્વ કરશે. આ અંગે સવાલો ઊભા થઈ રહ્યા છે. 12 જાન્યુઆરીના રોજ ભારતના વિદેશ મંત્રાલયે એક પ્રેસ રિલીઝ બહાર પાડી. એમાં બે…
ટ્રમ્પ શપથ લેશે એના થોડા જ કલાકોમાં બાઈડનની બધી જ નિશાનીઓ હટશે. જાણો વધુ વિગત
આજે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના 47મા રાષ્ટ્રપતિ બનશે. ટ્રમ્પના શપથ, સત્તા હસ્તાંતરણ અને બાઇડનની વિદાય… આખો સમારોહ લગભગ 6 કલાક ચાલશે. આ સમય દરમિયાન ન્યૂક્લિયર ફૂટબોલ ટ્રમ્પને સોંપવામાં આવશે અને વ્હાઇટ હાઉસમાંથી બાઇડનની બધી નિશાનીઓ પણ દૂર કરવામાં આવશે. 20 જાન્યુઆરીના રોજ શપથગ્રહણના દિવસની શરૂઆત સેન્ટ જોન્સ એપિસ્કોપલ ચર્ચથી થશે. એને ચર્ચ ઓફ ધ પ્રેસિડન્ટ્સ પણ…
શું ડ્રોનાલ્ડ ટ્રમ્પે ભારત અને ચીનને ધમકી આપી? જાણો વધુ વિગત..
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડ્રોનાલ્ડ ટ્રમ્પે ઘણા પ્રસંગોએ એકબીજાને સારા મિત્ર ગણાવ્યા છે, પરંતુ ટ્રમ્પ વેપાર સંબંધિત મુદ્દાઓ પર પણ ભારતને નિશાન બનાવી રહ્યા છે આ મુદ્દે બ્રિક્સમાં સામેલ ભારત અને ચીન જેવા દેશોને ખુલ્લેઆમ ધમકી આપી છે. ટ્રમ્પ એ કહ્યું હતું કે જો બ્રિક્સ દેશો ડોલર સિવાય અન્ય કરન્સીમાં…
વન વિભાગની એડવાન્સ ટેક્નોલોજીથી દીપડાનાં હુમલાથી બચી શકાશે. જાણો વધુ વિગત…
દક્ષિણ ગુજરાતમાં દીપડાના હુમલા સતત વધી રહ્યા છે ત્યારે દક્ષિણ ગુજરાત વન વિભાગે એડવાન્સ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને એક પાઇલટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. માંગરોળના 8 વર્ષના નર દીપડાને જર્મન-એન્જિનિયર્ડ રેડિયો કોલરથી લગાવવામાં આવ્યું છે જે તેની એક્ટિવિટીને રિયલ ટાઈમમાં ટ્રેક કરી શકશે. દર અડધી કલાકે દીપડાના ગળાનો પટ્ટો સેટેલાઇટ દ્વારા વન વિભાગને દીપડાનું સ્થાન ટ્રાન્સમિટ…
QUAD શું છે? શા માટે તેમાં ભાગ લેવા માટે પીએમ મોદી ગયા ગતા? જાણો વધુ વિગત..
ચાલો માની લઈએ કે ચીન તાઇવાન પર હુમલો કરે છે. તાઇવાન બદલો લે છે અને યુદ્ધ ફાટી નીકળે છે. વેપાર માર્ગો પ્રભાવિત છે. સેમિકન્ડક્ટર્સની અછત છે. ધીમે ધીમે તે સમગ્ર હિંદ-પ્રશાંત પ્રદેશમાં ફેલાવા લાગે છે. ચીનની આ આક્રમકતાને જોતા QUAD બનાવવામાં આવ્યું છે, જેની 5મી રૂબરૂ બેઠક યોજવામાં આવી હતી. આ QUADની બેઠકમાં ભાગ લેવા…
સિરિયાનાં રાષ્ટ્રપતિ અસદ ભાગીને ક્યાં ગયા?
8મી ડિસેમ્બર એટલે કે રવિવારની સવાર સિરીયાની રાજધાની દમાશ્ક પર 11 દિવસથી લડી રહેલા વિદ્વાહી જૂથોએ કબજો કરી લીધો. બપોર સુધીમાં સમાચાર આવ્યા કે રાષ્ટ્રપતિ બશર અલ-અસદ દેશ છોડીને ભાગી ગયા છે. જોકે તેમને આશ્રય કોણ આપશે તે જાણી શકાયું નથી. એક અઠવાડિયા પહેલા સુધી અલ-અસદ સરકાર દેશના મોટા ભાગ પર નિયંત્રણમાં હતી, પછી અચાનક…
શું ડ્રોનાલ્ડ ટ્રમ્પે ભારત અને ચીનને ધમકી આપી? જાણો વધુ વિગત..
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડ્રોનાલ્ડ ટ્રમ્પે ઘણા પ્રસંગોએ એકબીજાને સારા મિત્ર ગણાવ્યા છે, પરંતુ ટ્રમ્પ વેપાર સંબંધિત મુદ્દાઓ પર પણ ભારતને નિશાન બનાવી રહ્યા છે આ મુદ્દે બ્રિક્સમાં સામેલ ભારત અને ચીન જેવા દેશોને ખુલ્લેઆમ ધમકી આપી છે. ટ્રમ્પ એ કહ્યું હતું કે જો બ્રિક્સ દેશો ડોલર સિવાય અન્ય કરન્સીમાં…
- 1
- 2